અક્ષરપાર્કમાં જુગાર રમતા પાંચ શખ્સની રોકડ સાથે ધરપકડ

ભાવનગરના કુંભારવાડા, અક્ષરપાર્કમાં જુગાર રમતા પાંચ ઇસમોને બોરતળાવ પોલીસે ઝડપી લીધા હતા. બોરતળાવ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી...

Read more

મહુવાના કુંડળ ગામમાં વાડીમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો

મહુવા તાલુકાના કુંડળ ઢસિયા ગામમાં આવેલ વાડીમાં એલસીબી પોલીસે દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૫૦૪ બોટલ તેમજ બિયરના ૨૨૬...

Read more

ફેકટરી માલિકને છરો બતાવી બે શખ્સે રૂ.૨૫ લાખની માંગણી કરી

ભાવનગરના અનંતવાડી વિસ્તારમાં આવેલ રમાબાગ ખાતે રહેતા અને બંદર રોડ પર ફેક્ટરી ધરાવતા આઘેડ ઘરે જમવા માટે હતા હતા ત્યારે...

Read more

વાઘાવાડી રોડ પર કારમાંથી વિદેશી દારૂની ૧૯ બોટલ મળી

ભાવનગરના વાઘાવાડી રોડ, ઘરશાળા બાલમંદિરવાળા ખાચામાં જાહેર રોડ પર પાર્ક કરેલી કારમાંથી એલસીબીએ વિદેશી દારૂની ૧૯ બોટલ કબજે કરી કાયદેસર...

Read more

જવેલ્સ સર્કલ પાસે મોબાઈલ ફોનમાં સટ્ટો રમતા બે ઝડપાયા

ભાવનગરના જવેલ્સ સર્કલ પાસે મોબાઈલ ફોનમાં એÂપ્લકેશન મારફત ક્રિકેટ મેચનો રમતા મહુવાના બે શખ્સને એલસીબીએ ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ...

Read more

નિકાસબંધીથી ડુંગળીના ભાવ તળિયે, ભાજપના સહકારી અગ્રણીઓના મૌનથી ખેડૂતોને અકળામણ !

ભાવનગર અને મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક થઇ રહી છે પરંતુ નિકાસ બંધૈં હોવાથી ડુંગળીના ભાવ તળિયે જતાં જગતના...

Read more

મહુવાની બેંકમાં કેશ ડિપોઝીટ રૂ.૫૦૦ની ૯ નોટ નકલી નીકળી

ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં આવેલ એચ.ડી.એફ.સી. બેંકના ખાતામાં જમા કરવા આવેલ ખાતાધરકની રકમ પૈકી રૂ. ૫૦૦ ના દરની ૦૯ નંગ...

Read more

સિહોરના વડીયા ગામમાં આવેલ પ્રભાત ફૂડસમાં શ્રમ વિભાગની ટીમનો દરોડો

શિહોર તાલુકાના વડિયા ગામ પાસે આવેલ પ્રભાત ફૂડસમાં શ્રમ આયુક્તની ટીમે દરોડો પાડી બાળ મજૂરી કરતી ત્રણ બાળાઓને મુક્ત કરાવી...

Read more

મુખ્યમંત્રી કરોડોના વિકાસ કાર્યોની ભાવનગરને ભેટ ધરશે

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ રવિવારે ભાવનગરના પ્રવાસે આવી રહ્યા છે જેઓ કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભાવનગરને ભેટ ધરશે. મુખ્યમંત્રીના...

Read more

સીક્સ લેનના સર્વીસ રોડમાં નડતર રૂપ દબાણોનો ઉગ્ર વિરોધ વચ્ચે સફાયો

ભાવનગરમાં પ્રથમ સીક્સ લેન અને ફ્લાય ઓવર બ્રીજનું કામ ગોકળગાયની ગતીએ ચાલી રહ્યું છે. લોકસભાની ચૂંટણી માથા પર આવતા હવે...

Read more
Page 38 of 201 1 37 38 39 201