૬ કલાકની પૂછપરછ બાદ મધરાતે સંજય રાઉતની ધરપકડ, આજે કોર્ટમાં રજૂ કરાશે

સંજય રાઉતની EDએ અડધી રાતે ધરપકડ કરી છે. ઇડીએ ઁસ્ન્છ અંતર્ગત અડધી રાતે એટલે કે ૧૨ વાગ્યે સંજયની ધરપકડી કરી...

Read more

માર્કેટને ફળ્યા મહાદેવ! શ્રાવણનાં પહેલા સોમવારે શેરબજારમાં તેજી

સપ્તાહની શરૂઆતમાં શેરબજારમાં સારો એવો ઉછાળો મળ્યો છે.જેને લઈને સેન્સેક્સ-નિફ્ટી લીલા નિશાનમાં ખુલવામાં સફળ થયા છે. મ્જીઈ સેન્સેક્સ અથવા ૦.૪૪...

Read more

શ્રીલંકાની જેમ અહીં પણ લોકો પીએમના આવાસમાં ઘુસી જશે- ઓવૈસી

એઆઈએમઆઈએમ અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. એક કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે કહ્યું કે વોટ બેન્કની રાજનીતિને...

Read more

આવતીકાલથી ભાવનગર, રાજકોટ જામનગર સહિતના રાજ્યના 8 મહાનગરમાં જાહેર સ્થળોએ CCTV લગાવવા ફરજિયાત

આવતીકાલથી રાજ્યના 8 મહાનગરમાં જાહેર સ્થળોએ CCTV લગાવવા ફરજિયાત બન્યું છે. આ ઉપરાંત  30 દિવસના CCTV ફૂટેજ સાચવવા પડશે. જાહેર...

Read more

ગુજરાતી-રાજસ્થાની નીકળી જાય તો મુંબઈમાં પૈસા બચશે જ નહીં…, મહારાષ્ટ્ર ગવર્નર

મહારાષ્ટ્રના રાજ્યપાલનો એક વીડિયો સોશિયલ મીડિયા વાયરલ છે જેમાં તેઓ કહ્યું મુંબઈમાંથી ગુજરાતી-રાજસ્થાની નીકળી જાય તો તેની પૈસા નહીં બચે....

Read more

Ease of Justice પણ એટલું જ જરૂરી….. : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે વિજ્ઞાન ભવનમાં પ્રથમ અખિલ ભારતીય જિલ્લા કાનૂની સેવા સત્તામંડળની બેઠકના ઉદ્ધાટનમાં સામેલ થયા હતા. પીએમ મોદીએ...

Read more

બારામુલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ

જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં શનિવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. આ અંગે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે...

Read more

ગુજરાતી અભિનેતા રસિક દવેનું નિધન

જાણીતા અભિનેતા રસિક દવેએ મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 65 વર્ષના હતા. ઇન્ડસ્ટ્રીમાં લોકો તેમને પ્રેમથી રસિકભાઇ કહીને બોલાવતા...

Read more
Page 460 of 466 1 459 460 461 466